અમરેલી

મોઢ ચાતુર્વેદી (ખિ.સ.)બ્રાહ્મણ લાભશંકરભાઈ જોષીનું નિધન

અમરેલી નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષીના પિતા ખીજડીયા સમવાય બ્રાહમણ લાભશંકરભાઈ ભવાનીશંકર જોષી ઉ.વ.–૮૦ ના રોજ અવસાન થયેલ છે. જેનું સદ્ગતનું બેસણું તા.રર/૦૯/ર૦રર ને ગુરૂવારના રોજ બપોરના ૦૩–૦૦ થી ૦૬–૦૦, શશાંક મહાજન પાર્ટી પ્લોટ, ગોપી સીનેમા પાસે, સ્ટેશન રોડ, અમરેલી ખાતે રાખવામા આવેલ છે.

Related Posts