fbpx
અમરેલી

મોદી—શાહની સહકાર નીતીને બિરદાવતા દક્ષિણી રાજયો ભારત ફિલીયન ડોલર અર્થવ્યવસ્થાન હબ બનશે ડો.દરરાજન ટેકનોલોજી—નૂતનઅભિગમ સહકારની સફળતાની સીડી સઘાણી

૩૦૦ થી વધુ પ્રતિનિધિઓની વચ્ચે હૈદરાબાદ ખાત યોજાઈ દક્ષિણ રાજયોની સહકારી વિકાસ પરિષદ ગર્વનર ડો.સદરરાજન, દિલીપ સઘાણીની ઉપસ્થિતી ટેકનોલોજીનો ઉપયોગ કરો, નવીન અભિગમ અપનાવો દેશની અર્થ વ્યવસ્થા સુધારવા સહકાર પાસે અપેક્ષા

દેશના યશસ્વિ વડાપ્રધાન મોદી અને સહકાર મત્રી શાહ ની સહકાર નીતી ભારતની અર્થવ્યવસ્થાને ૫ ટ્રિલીયન ડોલર બનાવવા તરફ દોરીજાય અને આ સહકારી પ્રવૃતિમા દક્ષિણના રાજયોની ઉત્સાહપૂર્વકની સામેલગીરી ”સહકાર થી સમૃધ્ધિ” ને વેગ આપશે તેમ આજે હૈદરાબાદ ખાતે નેશનલ કો–ઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત સહકારી વિકાસ પર દક્ષિણ રાજયોની પરિષદમા બોલતા તેલગણાના રાજયપાલ– પડચેરીના લેફનટન્ટ ગર્વનર ડો.તિમિલિસાઈ સુદરરાજન અને રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સઘાણીએ જણાવ્યુ હતુ. સઘાણીએ વધુમા જણાવ્યુ કે, સહકારી સસ્થાઓએ તેમની ટેકનીકલ અને નવિનતા ક્ષમતાને વધારવી પડશે જેથી વડાપ્રધાનના કાર્યક્ષેત્રને પરિપુર્ણ કરી શકાય.

”સહકાર દ્વારા સમૃધ્ધિ’ ના સુત્રનો અમલ કરી શકાય છે. આ કોન્ફરન્સમા આધપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક, તેલવાળા, કા, પડચેરી જેવા દક્ષિણ પ્રદેશના રાજયોમાંથી સહકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. લેફટન્ટ ગર્વનર ડો.તમિલિસાઈ સુદરરાજનએ સહકારી શિક્ષણ પર તાલીમ કાર્યક્રમો અને ક્ષેત્રીય પ્રોજેકટ દ્વારા ભારતમા ખેડતો–કારીગરોને સશકત બનાવવાના નેશનલ કો.ઓપરેટીવ યુનિયન (NCUI )ના પ્રયાસોની પ્રશસા કરી.

તમિલનાઽના પ્રસિધ્ધ કવિ અને ફિલસડી સત તિરૂવલવરને યાદ કરીને ભારપૂર્વક જણાવ્યું કે સહકારી ફિલસુફીએ સદીઓથી ભારતમા પ્રચલીત જુની પ્રથા છે તેમણે માન.વડાપ્રધાનના સહકાર થી સમૃધ્ધિ વિઝનને સાકાર કરવા ટેકનોલોજી અને નવિન અભિગમો દ્વારા સહકારી સસ્થાઓની ક્ષમતા નિર્માણની જરૂરીયાત પર ભાર મુકયો હતો. ભારતને પાચ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે સહકારી ક્ષેત્રે મહત્વપુર્ણ ભુમિકા ભજવવી પડશે. દિલીપ સઘાણી પ્રેસિડેન્ટ નેશનલ કો.ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડિયાને દેશમા સહકારી સસ્થાઓને છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ પહેલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કોન્ફરન્સમા સમય અને હાજરી આપવા બદલ રાજયપાલે દિલીપ સઘાણીનો આભાર માન્યો હતો અને નેશનલ કો ઓપરેટીવ ઓફ ઇન્ડિયાની વિવિધ પ્રવૃતિઓ જેવી કે શિક્ષણ અને તાલીમ, પ્રાથમિક મડળીઓના ઉત્પાદનોના માર્કેટીગ માટે એનસીયઆઈ હાર્ટ નો પ્રચાર વગેરે પર પ્રકાશ પાડયો હતો. એક અલગ સહકાર મત્રાલય બનાવવા અને મત્રાલયનુ નેતૃત્વ કરવા માટે અમિત શાહ જેવા અનુભવી સહકારી નેતાની નિમણુક કરવા બદલ વડાપ્રધાનનો પણ આભાર માનવામા આવ્યો હતો.

નાફસ્કોબ અને તેલગાણા રાજય સહકારી બેંકના ચેરમેન કે.રવિન્દ્ર રાવે તેલગાણા રાજયના વિવિધ સગઠનો સાથે સહયોગ માટે ભારતના રાષ્ટ્રીય સહકારી સધના પ્રયાસોની પ્રશસા કરી અને તલગાણા રાજય સહકારી સઘ દ્વારા શિક્ષણ અને તાલીમ પ્રણાલીને મજબુત કરવા માટે ભારતના રાષ્ટ્રીય સહકારી સઘ પાસેથી સમર્થન માગ્યુ. ડો.સુધિર મહાજન સમાજના જરૂરીયાતમદ વર્ગોને ટેકો આપવા માટે સહકારી ઓળખને પ્રોત્સાહન આપવા માટે સહકારી સસ્થાઓને પ્રેરણા આપશે. તેમને તેલગાણા સ્ટેટ કો.ઓપ.બેક, એપેક્ષ બેક અને તેલંગાણા સહકારી યુનિયનોના પ્રમુખો, મેનેજીંગ ડીરેક્ટરો અને અધિકારીઓને કાર્યક્રમનુ સફળતાપુર્વક આયોજન કરવામાં મદદબન્યા હતા

આ તકે તેલગાણા રાજય સહકારી માર્કેટીંગ ફેડરેશનના પ્રમુખ રમેશકુમાર બગા, અર્બન કો.ઓપરેટીવ બેકના પ્રમુખ આર. રામચદ્રન સહિત વિવિધ રાજયો માથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા તેમ યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts