fbpx
બોલિવૂડ

મોનાલિસાએ થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ અને ક્રોપ ટોપમાં તસવીરોએ સો.મીડિયામાં ધૂમ મચાવી

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના લુકથી ધૂમ મચાવતી જાેવા મળે છે અને આવું જ કંઈક ફરી એકવાર જાેવા મળી રહ્યું છે. આ તસવીરોમાં મોનાલિસા દિવા જેવી પોઝ આપતી જાેવા મળી રહી છે. આ તસવીરોમાં મોનાલિસા બ્લૂ શિમરી થાઈ-હાઈ સ્લિટ સ્કર્ટ અને ક્રોપ ટોપમાં પોઝ આપતી જાેવા મળે છે..

આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શન લખ્યું છે – યાદો બનાવવી, એક સમયે એક ઈવેન્ટ.. ગઈ રાત્રે ખૂબ જ સારો સમય પસાર કર્યો. મોનાલિસાની આ તસવીરો પર તેના લાખો ફેન્સ લુકિંગ ગોર્જિયસ, સો બ્યૂટીફુલ ક્યા બાત હૈ, ક્યૂટ, હોટ, નઝર અને સરસ જેવી કોમેન્ટ કરતા જાેવા મળે છે.. મોનાલિસા ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુકથી, ક્યારેક પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી તો ક્યારેક પોતાના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મોનાલિસા ઘણા ટીવી રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ભોજપુરી ફિલ્મોમાં જાેવા મળી છે.

Follow Me:

Related Posts