બાળકએ ઈશ્વરનું રૂપ છે જે બાબતને ચરિતાર્થ કરતા મોમાઈ પરા વિસ્તાર જેસર રોડ પર રહેતા પરમિતાબેન,ધુપલબેન અને નીલમબેને તે વિસ્તારના આંગણવાડીના બાળકો અને મુખ્ય કાર્યકર્તા રેખાબેન પરમારને મળી બાળકોને પોતાની માતા સ્વ. રેખાબેન ગોરધનભાઈ ચોરવાડીયાની તિથિ નિમિત્તે ૫૦ ડીશ સેટ ભેટ આપી સાચા અર્થ તિથિ ભેટ અર્પણ કરી હતી.
મોમાઈ પરા વિસ્તાર જેસર રોડ પર રહેતાં પરમિતાબેન, ધુપલબેન અને નીલમબેને આંગણવાડીના બાળકો માટે ૫૦ ડીશનું અનુદાન કર્યું

Recent Comments