ગુજરાત

મોલધરા ગામમાં દીપડાએ ગામમાં પશુઓનો શિકાર કરતા લોકોમાં ભય

રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી દિપડાનો આતંક જાેવા મળી રહ્યો છે. ત્યાં નવસારીના મોલધરા ગામમાં દીપડાના આતંકથી લોકોમાં ભય જાેવા મળ્યો છે. દીપડાએ ગામમાં પશુઓનો શિકાર કરતા લોકોમાં ભયનો માહોલ વધ્યો છે. પશુઓને બચાવવા લોકોએ રાત્રે ઉજાગરા કર્યા છે. લોકોએ રાત્રે લાકડીઓ સાથે ગામમાં પહેરો ભરવો પડે છે.

Related Posts