મૌની રોયે ફેન્સ માટે ગોલ્ડન સાડીમાં તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરોમાં મૌની રોય અલગ-અલગ અંદાજમાં સ્ટનિંગ પોઝ આપતી જાેવા મળી રહી છે. મૌનીના ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે અને તેના વખાણ કરતા થાકતા નથી. મૌની રોયે ગોલ્ડન સાડીમાં તસવીરો શેર કરી છે. મૌનીએ તેના આઉટફિટ સાથે હેવી ઈયરિંગ્સ પહેરી હતી. દિવાળી પાર્ટીમાં ઓફ ગોલ્ડનમાં મૌની રોયનો સ્ટાઈલિશ લુક જાેવા મળ્યો.મૌની રોયે કેમેરા સામે સ્ટનિંગ પોઝ આપ્યા છે. મૌની રોયે સટલ બેસ, ન્યૂડ ગ્લોસી લિપ્સ અને સ્મોકી આઈ મેકઅપ કર્યો છે.
મૌની રોયનો દિવાળી પાર્ટી ગોલ્ડન લુક વાયુવેગે વાઈરલ

Recent Comments