મૌની રોય ઓફ શોલ્ડર ડ્રેસમાં ગ્લેમરસ અંદાજને કારણે ફરી ચર્ચામાં આવી
ટીવીની દુનિયાથી બોલિવુડ સુધીની સુંદર એક્ટ્રેસ મૌની રોય (સ્ર્ેહૈ ઇર્અ) ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જાેવા મળે છે. મૌની રોય તેની તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જાેવા મળી રહી છે. મૌની રોય અત્યાર સુધી ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને બોલિવુડ ફિલ્મોમાં જાેવા મળી છે. આ તસવીરોમાં મૌની રોય ઓફ શોલ્ડર થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં મૌની રોય અલગ-અલગ પોઝ આપતી જાેવા મળી છે. મૌની રોયે આ તસવીરો કોઈપણ કેપ્શન વિના અને માત્ર એક સ્માઈલી ઈમોજી સાથે શેર કરી છે. મૌની રોયના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે, ફેન્સ તેની તસવીરોને લાઈક અને કોમેન્ટ કરતા જાેવા મળે છે. મૌની રોય અત્યાર સુધી ઘણા ટીવી શો, રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને બોલિવુડ ફિલ્મોમાં જાેવા મળી છે.
Recent Comments