હાલમાં મ્યુચ્યુઅલ ફંડ માં તમામ રોકાણકારો સારા સમાચાર આવ્યા છે. જેમાં આ મામલો મ્યુચ્યુઅલ ફંડમાં પેમેન્ટ સાથે સંબંધિત છે. જેમાં મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન એગ્રીગેશન પોર્ટલ MF યુટિલિટીઝ માટે 31 માર્ચ 2022 થી ભૌતિક સાધનોમાં ચૂકવણીની સુવિધા બંધ કરીએ છીએ
*ચેક દ્વારા પેમેન્ટ*
જો કે હકીકત મુજબ ફિઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટમાં તમામ ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, ટબેંકર્સ ચેક, પે ઓર્ડર્સનો સમાવેશ થાય છે. જેથી તમામ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ચૂકવણી કરી શકે છે. જ્યારે 31 માર્ચથી MF યુટિલિટીઝ આ માધ્યમોથી પેમેન્ટ કરશે નહીં. જેમાં MF યુટિલિટીઝમાંથી મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરો છો. તો 1 એપ્રિલ, 2022થી તમારે ચુકવણી કોઈ બીજા માધ્યમની જરૂરિયાત રહેશે
*સિસ્ટમમાં સુધાર લાવવા માટે લેવાયો આ નિર્ણય*
હાલમાં એમએફ યુટિલિટીઝના એમડી અને સીઈઓ ગણેશ રામે જણાવ્યું કે બજાર નિયામક ના સેબીના નિયમો મુજબ, ચેક દ્વારા પેમેન્ટ ફક્ત ક્લિયરિંગ કોરપોરેશન કે એસેટ મેનેજમેન્ટ કંપની સ્વીકાર કર્યો છે. જેમાં એપ્રિલ 2022થી તેમના પ્લેટફોર્મ પર ઈ-કલેક્શન પેમેન્ટ મોડ એટલે એનઈએફસી , આરટીજીએસ , આઈએમપીએસ પેમેન્ટની સુવિધા નહી થાય. ત્યારે આ માધ્યમો દ્વારા તમે એક એપ્રિલ 2022થી પેમેન્ટ નહીં કરી શકીએ
Recent Comments