અમરેલી

યાત્રાધામ ભુરખિયા હનુમાનજી ના દર્શને પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઇ ગજેરા સહિત ના મહાનુભવો પધાર્યા

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને પધારેલ ઉદ્યોગ રત્ન પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઇ ગજેરા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા ચિરાગભાઈ પરમાર તાલુકા પંચાયત લાઠી સહિત ના અગ્રણી ઓએ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન પૂજન અર્ચન કર્યું હતું અને મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી 

Related Posts