યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમમાં PHARMACIST & FINANCE EXECUTIVE,ADVISOR,SUPERVISION,ENGNEERS ની જગ્યા ભરવાની છે. જેમાં B.E MECHANICAL,B.E PRODUCATION,DIPLOMA IN MECHANICAL,DIPLOMA IN PRODUCATION,M.B.A, B.PHARM, M.A, M.COM, M.S.W & ANY POST GRADUATE ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓને ભરતીમેળામાં તા.૧૯-૧૦-૨૦૨૪(શનિવાર) સમય: સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ,આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ,લાઈબ્રેરી સામે,યુનિવર્સિટી કેમ્પસ,ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવે છે.
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ખાતે તા.૧૯ ઓક્ટોબર ના રોજગાર ભરતીમેળાનું આયોજન

Recent Comments