રાષ્ટ્રીય

યુપીએસસીની ટોપર ટીના ડાબીએ બીજા લગ્નની જાહેરાત કરી

૨૦૧૬ બેચના ેંઁજીઝ્ર ટોપર ટીના ડાબી તેના બીજા લગ્ન માટે ચર્ચામાં છે. ટીનાએ ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના મંગેતર સાથેની તસવીર શેર કરીને આ અંગેની માહિતી આપી છે. તે રાજસ્થાન કેડરના ૈંછજી ડૉ. પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કરવા જઈ રહી છે. પ્રદીપ ગાવંડે ૨૦૧૩ બેચના છે. ટિ્‌વટર પર આ સમાચાર આવતાની સાથે જ ઈં્‌ૈહટ્ઠડ્ઢટ્ઠહ્વૈ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે. લોકો પોતપોતાની શૈલીમાં ૈંછજી ટીના ડાબીને અભિનંદન આપી રહ્યા છે.

આ સાથે એક યુઝરે લખ્યું છે – ‘તમે જીવનની દરેક ખુશીના હકકદાર છો.’ તમને જણાવી દઈએ કે ટીના ડાબીના પહેલા લગ્ન ૨૦૧૮માં અતહર ખાન સાથે થયા હતા. પરંતુ આ લગ્ન માત્ર બે વર્ષ જ ટકી શક્યા હતા. ૈંછજી ટીના દાબીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈંકૈટ્ઠહષ્ઠી હેશટેગ મૂકીને પ્રદીપ ગાવંડે સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘તમે આપેલ હાસ્ય મેં ધારણ કર્યુ છે.’ હવે જ્યારે ટીના ડાબીએ તેના નવા જીવન વિશે લોકોને ખુલ્લેઆમ કહ્યું છે, ત્યારે સોશિયલ મીડિયામાં અભિનંદન પાઠવવામાં આવી રહ્યું છે. હેશટેગ ઈં્‌ૈહટ્ઠડ્ઢટ્ઠહ્વૈ અભિનંદન સંદેશાઓથી છલકાઈ ગયું છે. ટીના ડાબીના પહેલા લગ્ન ૨૦૧૮માં અતહર ખાન સાથે થયા હતા. પરંતુ આ લગ્ન માત્ર બે વર્ષ જ ચાલ્યા. અતહર ખાન ૨૦૧૬ની ેંઁજીઝ્ર પરીક્ષામાં બીજા નંબરનો ટોપર હતો. ટીના અને અતહર ટ્રેનિંગ દરમિયાન જ પ્રેમમાં પડ્યા હતા.

જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. આ લગ્ને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. લગ્ન પછી અતહર ખાનનું પોસ્ટિંગ રાજસ્થાનમાં થયું હતું. પરંતુ છૂટાછેડા બાદ તે જમ્મુ-કાશ્મીર કેડર સાથે પોતાના રાજ્યમાં ગયો હતો. ટીના ડાબીના ભાવિ પતિ પ્રદીપ ગાવંડે તેમના કરતા ૧૩ વર્ષ મોટા છે અને આઈએએસ ઓફિસર છે. તેઓ ચુરુ જિલ્લાના કલેક્ટર પણ રહી ચૂક્યા છે. ેંઁજીઝ્ર ૨૦૧૬ની ટોપર ટીના, રાજસ્થાન કેડરની ઓફિસર, ૨૨ એપ્રિલે ૨૦૧૩ બેચના ૈંછજી પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કરશે. યુપીએસસીની પરીક્ષા પાસ કરતા પહેલા તેમણે એમબીબીએસનો અભ્યાસ કર્યો હતો અને ડોક્ટર પણ હતા. બાદમાં તેણે ેંઁજીઝ્ર પાસ કર્યું અને ૈંછજી ઓફિસર બન્યા. ટીનાની સાથે પ્રદીપ ગાવંડેના પણ આ બીજા લગ્ન છે.

Related Posts