અમરેલી

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લાે રમત-ગમતકચેરી દ્વારા ગજેરા સંકુલ ખાતે જિલ્લા કક્ષા રાસ-ગરબા હરિફાઈ યોજાઈ

 જિલ્લાલકક્ષા હરિફાઈમાં પ્રાચિન,અર્વાચીન તથા રાસમાં કુલ 11 ટીમોના ર00 કરતા પણ વધારે કલાકારોએ કલાના કામણ પાર્થયા
 સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોવીડ ગાઈડલાઈનના ચુસ્તા પાલન સાથે જિલ્લાા કક્ષાએ રાસ-ગરબા હરિફાઈમાં કલાકારોએ મંત્રમુગ્ધન કર્યા.


પ્રાચિનમાં એસ.એલ.પી.ટી. બી.બી.એ કોલેજ, અર્વાચીનમાં અમરેલી જિલ્લાં લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ્ તથા રાસમાં જેસીંગપરા રાસ-મંડળે પ્રથમ સ્થાઈન પ્રાપ્તલ કર્યું

અમરેલીના શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ ખાતે યુવક સેવા અને સાંસ્કૃ.તિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે શ્રી અમરેલી જિલ્લાે લે.પ.ચે.ટ્રસ્ટ સુરતના સહયોગથી જિલ્લાા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાશ રમત-ગમત કચેરી દ્વારા જિલ્લાુ કક્ષાની રાસગરબા હરિફાઈ આઝાદીકા અમૃત મહોત્સથવ અંતર્ગત યોજાઈ હતી. સ્પઈર્ધાના પ્રારંભે ઉપસ્થિલત સૌનું શબ્દોાથી સ્વાવગત જિલ્લાપ યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમારે કર્યુ હતુ જયારે પ્રાચીન-અર્વાચીન ગરબા ટીમના ટીમલીડર્સ બહેનો દ્વારા ર્સ્પ્ધાનું દિપપ્રાગટય કરીને ર્સ્પ ધાને ખુલ્લીા મુકવામાં આવી હતી. પ્રાચીન,અર્વાચીન તથા રાસ એમ કુલ ત્રણ વિભાગોમાં કુલ 11 ટીમોએ જિલ્લાબકક્ષાએ આયોજિત સ્પનર્ધામાં ભાગ લઈને ર00 કરતા પણ વધારે કલાકારોએ પ્રાચીન-અર્વાચીન-રાસની પ્રસ્તુરતિ કરીને ઉપસ્થિંત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.


સરકારશ્રીની કોવીડ ગાઈડ લાઈનના ચુસ્તક અમલ સાથે આયોજિત જિલ્લા કક્ષા રાસ-ગરબા હરિફાઈમાં પ્રાચીન વિભાગમાં ગજેરા સંકુલની એસ.એલ.પી.ટી. મહિલા બી.બી.એ કોલેજ પ્રથમ સ્થાબન, કે.પી. ધોળકિયા ઈન્ફોસટેક કોલેજે દ્વિતીય સ્થાહન જયારે તુન્નીગ વિદ્યામંદિર અમરેલીએ તૃતીય સ્થારન પ્રાપ્ત કર્યુ હતુ. અર્વાચીનમાં અમરેલી જિલ્લાઆ લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટા-પ્રથમ, શાંતાબેન ગજેરા શૈ.સંકુલ દ્વિતીય જયારે બી.એન.વીરાણી મા.અને ઉ.મા. શાળાએ તૃતીય સ્થારન પ્રાપ્તન કર્યુ હતુ. રાસમાં જેસીંગપરા રાસમંડળે પ્રથમ સ્થાપન પ્રાપ્તત કર્યુ હતુ, ર્સ્પરધામાં નિર્ણાયકશ્રી તરીકે ભાવનગરથી અમુલભાઈ પરમાર, પ્રવિણભાઈ ડાભી, તથા સુનિલભાઈ પરમાર ઉપસ્થિાત રહયાં હતા. સમગ્ર ર્સ્પંધાને સફળ બનાવવા માટે ગજેરા સંકુલના નિયામકશ્રી મનસુખભાઈ ધાનાણી પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી અરવિંદભાઈ બારૈયા તથા લાલજીભાઈ ભીલે માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. ર્સ્પ ધાના અંતે નિર્ણાયકશ્રી અમુલભાઈ પરમારે ર્સ્પવધાનું પરિણામ જાહેર કર્યુ હતુ જયારે આભારવિધી ગજેરા સંકુલના નિયામક તથા ટ્રસ્ટીલ મનસુખભાઈ ધાનાણીએ કરી હતી. સમગ્ર ર્સ્પનધાનું સંચાલન હરેશભાઈ બાવીશી દ્વારા કરવામાં આવ્યુમ હતુ. ર્સ્પેધાને સફળ બનાવવા માટે ગજેરા સંકુલના પદાધિકારીશ્રીઓ વલ્લફભભાઈ રામાણી, મગનભાઈ વસોયા, મુકેશભાઈ શિરોયા, લાઈટ, સાઉન્ડ તથા સંગીત વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.

Related Posts