fbpx
અમરેલી

યુવાન ધારાસભ્ય કૌશિક વેકરીયાના જન્મદિવસ નિમિતે સેવા નીસુવાસ ફેલાવી તેમને સમર્પિત કરતા શહેરીજનો

જલારામ મંદિર લીલીયા રોડ ખાતે પ્રસાદીનું આયોજન જેના દાતા તરીકે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ટીમ… ચતુરભાઈ અકબરી પ્રમુખ..હરેશભાઈ સાદરાણી કાર્યકારી પ્રમુખ…. દિનેશભાઈ ભુવા મહામંત્રી….જીલુભાઈ વાળા મહામંત્રી… બાબુભાઇ કાબરીયા મહામંત્રી… મજબૂત સિંહ બસીયા ઉપપ્રમુખ..
યોગેશભાઈ કોટેચા ઉપપ્રમુખ…. હકુભાઈ ચૌહાણ ઉપપ્રમુખ…હરેશભાઇ ટાંક મંત્રી‌.. ગીરીશભાઈ ભટ્ટ ઉપપ્રમુખ અમરેલી રીટેલ અનાજ કરીયાણા એશોશીયન… ધનાભાઇ રૈયાણી ખજાનચી..લલીતભાઈ વણજારા…મનીષભાઈ મોરજરીયા ખજાનચી.. મુકુંદભાઈ ગઢીયા એડવાઈજર..લાલભાઈ ગઢીયા એડવાઈજર .. યોગેશ ગણાત્રા… પરેશભાઈ પારેખ એડવાઈજર…. હસુભાઈ ભાટિયા…. એડવાઈજર…ગોપાલભાઈ રાજા સંગઠન મંત્રી… નટુભાઈ મસોયા મંત્રી …દિપકભાઈ પટેલ સહિત વેપારીઓની હાજરી.

અમરેલી તાલુકાના વિવિધ ગામોમાં વૃક્ષા-રોપણ સહિતના કાર્યક્રમ. ખીજડિયા રાદડિયા ગામે સ્મશાન ગૃહ માં 39 વૃક્ષો વાવી ને જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી તે નિમિતે કારોબારી ચેરમેન જેબી દેસાઇ પુર્વ પ્રમુખ દિલીપ સાવલિયા પુર્વ પ્રમુખ વનરાજભાઈ કોઠિવાળ તાલુકા ભાજપ મહામંત્રી કાળુભાઈ વાળા પીપળલગ સરપંચ રણજીતભાઇ લાલાવદર સરપંચ શ્રી ચેતન ધાનાણી ખીજડીયા સરપંચ જાદવ ગળીયા મોણપુર સરપંચ શ્રી પ્રકાશભાઈ ભેડા વીઠલભાઈ ગજેરા ડી એન j.b ગજેરા તથા ગ્રામ જનો હાજર રહ્યાં હતા.. શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્ર દ્વારા એકલા રહેતા વૃદ્ધ વડીલો, જરૂરિયાત મંદ વ્યક્તિઓ તેમજ પોતાની રીતે ભોજન માટે સક્ષમ ન હોય તેવા વડીલો માટે ટિફિન સેવાનું આયોજન કર્યું.

આ સિવાય ગૌશાળાએ ગાયમાતા માટે લીલી નીરણ,ચારો,વૃક્ષા રોપણ માટે રોપાઓનું વિતરણ,વિવિઘ સેવાકીય સંસ્થાઓ થકી જરુરિયતમંદ માણસોને નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. દેવરાજ બાબરીયા અને ટીમ દ્વારા અમરેલી શહેરના વિવિધ સ્લમ વિસ્તારના બાળકોને લંચ-બોક્સ
અને વોટરબેગનો સેટ જન્મદિવસ નિમિત્તે અર્પણ…. આ તકે દેવરાજભાઈ બાબરીયા મોણપુર પ્રકાશભાઈ ભેડા મોનીલભાઈ ગોંડલિયા અભયભાઇ ડેર
ઋષિભાઈ જોશી જયરાજભાઈ મયાત્રા ધ્રુવલભાઈ નીંબારક અભિષેકભાઈ વાળા નીરવભાઈ ભાસ્કર મંથનભાઈ જોશી ઉપસ્થિત.

Follow Me:

Related Posts