અમરેલી

યુવા કોંગ્રેસ માં જોડાવા આહવાન…

સેંકડો વર્ષ જૂની રાજકીય પાર્ટી કે જેમના યોધ્ધા ઓ એ આ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું અને જે સમયે એક સોય પણ નહોતી બનતી એ દેશ માં હેલિકોપ્ટર સહિતના યંત્રો બનવા લાગ્યા અત્યાધુનિક ભારત ના સ્વપ્નદ્રષ્ટા ઇન્દિરા જી રાજીવગાંધી જી એ આ દેશ માટે પોતાના જીવન બલિદાન આપી આ દેશ ને ઘણી સુવિધાઓ પણ આપી ત્યારે પોતાનું રાજકીય કારકિર્દી આગળ વધારવા ઇચ્છતા દેશ ના સૌથી વધુ યુવાનો જે સંગઠન માં સંકળાયેલા છે તેવા યુવક કોંગ્રેસ માં જોડાવવા માટે યુવક કોંગ્રેસ આપને આમંત્રણ પાઠવે છે ચાલો વધુ સંખ્યા માં જોડાઈ અને ભૂતકાળ માં જેમ ગાંધીજી એ દેશ માંથી અંગ્રેજો ને કાઢ્યા હતા તેમ આ ભય ભ્રમ ભ્રષ્ટાચાર અને ફુટેલી  સરકાર ને પણ કાઢીએ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ દેવરાજભાઈ બાબરીયા યુવાઓને આહવાન કરે છે

Related Posts