અમરેલી

યુવા પરિસંવાદમા ૨૦૦૦૦ યુવાનોનું રજીસ્ટેશન

પદાધિકારીઓને અભિનંદન પાઠવત થવક સાંસ્કૃતિક બોર્ડ ગુજરાત યુવા સંવાદના રાજય વ્યાપી કાર્યક્રમના ભાગ લેવા અંતર્ગત યુવાનોની નોંધણીમા અમરેલી-ગીર સોમનાથ જીલ્લાએ મોખરાનું સ્થાન મેળવીને સમગ્ર રાજયમા આ જીલ્લાએ ૨૦૦૦૦ હજાર થી પણ વધુ યુવાનોનું સ્ટેશન સફળતાપૂર્વક કરીને સમગ્ર રાજયમા અલ્લીના કો વગાડી દીધો છે. ઝોન સંઘોજ નેહલ (ગ)રામાણી, અમરેલી જીલ્લા ગ્રંથોજક ધાર્મિક રામાણી, ગીર સોમનાથ જીલ્લા વોક હિતેશ ઓઝાના ટીમ વર્કની નોંધ લઈને ગુજરાત રાજય ચા વિધર્મ અને સાંસ્કૃતિકે બોર્ડ બની અભિનંદન પાઠવવામાં આવી રુધા છે, અને એ ઉલ્લેખનીય છે કે, અમરેલી છમાં અનેક સામાજી પ્રવૃતિઓ સાથે નેહલ ામણી, ધાર્મિક રામાણી જોડાને લોકવાગી કાર્ય કરી રહ્યા ઘાનું સંસ્થાકીય પાદીમા વાયેલ છે.

Related Posts