વિશ્વ યોગ દિવસ નિમિત્તે ચિતલ સરસ્વતિ વિદ્યા મંદિર માં ભાજપ પરિવાર દ્વારા યોગ શિબિરનું યોજાય આ તકે જીલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરીયા , જિલ્લા ભાજપ મંત્રી રંજનબેન ડાભી, તાલુકા ભાજપ પ્રમુખ ધનશયામ ત્રાપસીયા, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઇ સાવલીયા , જીલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઇ પાથર ,મનસુખભાઇ નાડોદા ઉદ્યોગપતિ લાલજીભાઈ દેસાઇ, વિજય દેસાઈ વગેરે શિબિર માં જોડાયેલ. શિબિર ને સફળ સંચાલનડો. હેતલબેન દેવમોરી, ડો.પ્રકાશભાઈ દેવમોરારી અને બિપીનભાઈ દવે કરેલ. શિબિર ને સફળ બનાવવા રાજુભાઈ ધાનાણી,સંજયભાઈ લીબાસિયા , ઇતેશ ભાઈ મહેતા, જે.બી.દેસાઈ જેહમત ઉઠાવેલ
યોગદિવસ નિમિતે ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે યોગ શિબિર

Recent Comments