ભાવનગર

રંઘોળાના કથાકાર પરિવાર દ્વારા સર્વપિત્રી અમાસ નિમિત્તે પ્રેરક કાર્ય

રંઘોળાના કથાકાર પરિવાર દ્વારા સર્વપિત્રી અમાસ નિમિત્તે પ્રેરક કાર્યઈશ્વરિયા સોમવાર તા.૧૬-૧૦-૨૦૨૩રંઘોળાના કથાકાર પરિવાર દ્વારા સોનગઢ તથા કુંભણ પાસે આવેલા દિવ્યાંગ આશ્રમોમાં  સર્વપિત્રી અમાસ નિમિત્તે પ્રેરક કાર્ય કરાયું છે.ભાદરવા માસમાં પિતૃપક્ષ દરમિયાન સનાતન શાસ્ત્રોના નિર્ણય મુજબ પિતૃઓ માટે વિધિ વિધાન થતાં હોય છે. આ મુજબ રંઘોળાના કથાકાર શાસ્ત્રી શ્રી પ્રફુલ્લભાઈ આચાર્ય અને તેમના પુત્રી કથાકાર શ્રી વૈશાલીબાળાના નિર્ણય અનુસાર દાન પૂણ્યનું પ્રેરક કાર્ય કરાયું છે. આ પરિવાર દ્વારા સર્વપિત્રી અમાસ નિમિત્તે અગાઉના દિવસે સોનગઢ પાસે તથા કુંભણ પાસે આવેલા બંને દિવ્યાંગ આશ્રમોમાં પ્રેમથી ભોજન કરાવ્યું અને અહી વસ્ત્રદાન કરેલ છે.

Related Posts