fbpx
ભાવનગર

રંઘોળામાં શ્રી હનુમાન જયંતી પર્વે લઘુરુદ્ર યજ્ઞ

રંઘોળામાં શ્રી હનુમાન જયંતી પર્વે લઘુરુદ્ર યજ્ઞ યોજાઈ ગયો શ્રી ભાવનાથ મહાદેવ સાનિધ્યમાં થયેલું આયોજન રંઘોળા બુધવાર તા.૨૪-૪-૨૦૨૪ રંઘોળામાં શ્રી હનુમાન જયંતી પર્વે શ્રી ભાવનાથ મહાદેવ સાનિધ્યમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાઈ ગયો શ્રી હનુમાન જયંતી પર્વે ઠેર ઠેર ધાર્મિક સ્થાનોમાં વિવિધ આયોજનો થયા. રંઘોળામાં પ્રસિદ્ધ શ્રી ભાવનાથ મહાદેવ  સાનિધ્યમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. રંઘોળાનાં કથાકાર શાસ્ત્રી શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્યનાં આયોજન સાથે લઘુ રુદ્ર યજ્ઞ યોજાઈ ગયો. અહી કથાકાર શ્રી વૈશાલીબાળા આચાર્ય સાથે ભૂદેવ ભાવિકોનાં સંકલન સાથે આ ધર્મ કાર્ય થયું.

Follow Me:

Related Posts