fbpx
રાષ્ટ્રીય

રશિયાને તેની ભૂલની કિંમત ચૂકવવી પડશે: જાે બાઈડેન

સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડન કહ્યું કે અમેરિકા યુક્રેનની સાથે છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ અને અમારા સહયોગીઓ સામૂહિક તાકાત સાથે નાટો પ્રદેશના દરેક ઇંચની રક્ષા કરશે. યુક્રેનિયનો હિંમતથી લડી રહ્યા છે. પુતિનને યુદ્ધના મેદાનમાં ફાયદો થઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળે કિંમત ચૂકવશે. અમે તમામ રશિયન ફ્લાઇટ્‌સ માટે યુએસ એરસ્પેસ બંધ કરવામાં અમારા સહયોગીઓ સાથે જાેડાઈશું. અમેરિકા યુક્રેનને એક અબજ ડોલરની સહાય આપવા જઈ રહ્યું છે. બાયડને કહ્યું કે, અમે નાટો દેશોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમે યુક્રેનને મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.

” જાે કે, બિડેને સ્પષ્ટ કર્યું કે અમારી સેના યુક્રેન-રશિયન યુદ્ધમાં સામેલ થશે નહીં. જાે બાયડને કહ્યું, “રશિયાએ વિશ્વના પાયાને હલાવવાનો પ્રયાસ કર્યો છે. પુતિનને યુદ્ધના મેદાનમાં ફાયદો થઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળે કિંમત ચૂકવશે. અમે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા છીએ. માત્ર અમેરિકા જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશો યુક્રેનની સાથે ઉભા છે.” આ દરમિયાન બિડેને જાહેરાત કરી કે અમેરિકા રશિયા માટે તેનું એરબેઝ બંધ કરી રહ્યું છે. “યુનાઇટેડ સ્ટેટ્‌સ અને અમારા સાથી દેશો સામૂહિક તાકાત સાથે નાટો પ્રદેશના દરેક ઇંચની રક્ષા કરશે,” તેમણે કહ્યું. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડને કહ્યું કે અમેરિકાએ રશિયા માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. યુએસ સૈન્ય યુક્રેન નહીં જાય. અમારી સેના યુદ્ધમાં ભાગ લેશે નહીં. અમે નાટો દેશોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. રશિયા પર વધુ અને વધુ પ્રતિબંધો મૂકો. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને કહ્યું કે અમેરિકા યુક્રેનની સાથે છે. અમે યુક્રેનને ૧ બિલિયન ડૉલરની સહાય આપીશું. બીજી તરફ રશિયાને તેની ભૂલની કિંમત ચૂકવવી પડશે. રશિયન સૈનિકો ખાર્કોવમાં ઉતર્યા છે. તેઓએ ઉત્તરીય ક્ષેત્રમાં મિલિટરી મેડિકલ ક્લિનિકલ સેન્ટર પર હુમલો કર્યો છે.

મીડિયા અનુસાર, લડાઈ શરૂ થઈ ગઈ છે.ેંદ્ગ માં જાે બાયડનનું નિવેદન-યુક્રેનના લોકોની હિંમત કાબિલેદાદ , યુક્રેને રશિયાને આપ્યો જડબાતોડ જવાબ બાયડને કહ્યું- અમેરિકા યુક્રેન સાથે ઉભું છે, રશિયાને તેની ભૂલની કિંમત ચૂકવવી પડશે,બાઈડેનનું આ પહેલું જીંટ્ઠંી ર્ક ંરી ેંર્હૈહ ટ્ઠઙ્ઘઙ્ઘિીજજ છે. બાઈડેનના સંબોધન વખતે યુક્રેની રાજદૂત પણ ત્યાં હાજર રહ્યા.અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને આજે અમેરિકી સંસદને સંબોધન કરતા કહ્યું કે અમેરિકાની સેના રશિયા સાથે યુદ્ધમાં ઉતરશે નહીં. પરંતુ રશિયાને તેની ભૂલની કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે અમેરિકા રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી રહ્યું છે. અમે રશિયાના જૂઠ્ઠાણાને ચલાવી નહીં લઇએ. બાઈડેને કહ્યું કે રશિયાએ યુક્રેનમાં જંગ છેડીને મોટી ભૂલ કરી નાખી છે. ઉલ્લેખનીય છે કે બાઈડેનનું આ પહેલું જીંટ્ઠંી ર્ક ંરી ેંર્હૈહ ટ્ઠઙ્ઘઙ્ઘિીજજ છે. બાઈડેનના સંબોધન વખતે યુક્રેની રાજદૂત પણ ત્યાં હાજર રહ્યા.

Follow Me:

Related Posts