રશિયા વિમાન સુરક્ષા માનકોમાં સુધારો આવ્યો છે. પરંતુ દૂરના ક્ષેત્રમાં જૂના પ્લેનના કારણે દુર્ઘટના થતી રહે છે. આ પહેલા એક જૂના એન્ટોનોવ એએન-૨૬ વિમાન ગયા મહિને રશિયાના સુદૂરમાં પૂર્વમાં ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ૬ લોકોના મોત થયા હતા. જુલાઈમાં કામચટકામાં એક પ્લેન દુર્ઘટનામાં એન્ચોનોવ એએન -૨૬ ટિ્વન એન્જિન ટર્બોપ્રોપમાં સામેલ ૨૮ મુસાફરોના મોત થયા હતા.રશિયાના તાતારસ્તાન વિસ્તારમાં ૨૩ યાત્રીઓને લઈ જઈ રહેલું પ્લેન ક્રેશ થયું. આ ઘટનામાં ૧૬ લોકોના મોત થયા છે. આ સાથે ૭ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આપાતકાલીન મંત્રાલયે કહ્યું કે રશિયા વિમાન ન્-૪૧૦ ્ેહ્વિર્ઙ્મીં તાતારસ્તાનની ઉપરથી ઉડાન ભરતા ક્રેશ થયું હતું. આ ૨ એન્જિનનું શોર્ટ રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ હતું. તેમાં પેરાશૂટના ઉપયોગથી માહિતગાર એક સમૂહ હતો. ૭ લોકોને કાટમાળમાંથી જીવતા કાઢવામાં આવ્યા છે.
રશિયામાં પ્લેન ક્રેશમાં ૭ લોકોને કાટમાળમાંથી જીવતા કાઢ્યા

Recent Comments