જિલ્લામાં મતદાન જાગૃત્તિ માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને મતદાન માટે અસરકારક અપીલ કરવામાં આવી રહી છે. જિલ્લાના ખાંભા તાલુકા ખાતે રાંધણગેસની બોટલ પર “અવસર લોકશાહીનો”, “મતદાન ચૂકશો નહીં” ના સ્ટીકર લગાવી મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી.
રાંધણગેસની બોટલ પર “અવસર લોકશાહીનો”, “મતદાન ચૂકશો નહીં” ના સ્ટીકર લગાવી મતદાન જાગૃત્તિ

Recent Comments