ગુજરાતના રાજકોટમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું છે. અંદાજીત ૧.૨૬ લાખનો મુદ્દામાલ દબોચવામાં આવ્યો છે. મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત ડ્રગ પેડલર માતા પુત્રસાથે અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુધા ધામેલીયા રાજકોટની નામચીન મહિલા ડ્રગ પેડલર છે.દબોચાયેલા આરોપીઓના નામ સુધા ધામેલિયા, મયુર ધામેલિયા, સચિન વોરા, ધર્મેશ ડાભી છે. આ આરોપીઓની ધરપકડ રાજકોટ-મોરબી હાઈવે પરથી કરવામાં આવી છે.ર્જીંય્એ આ તમામ શખ્સોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યના વિવિધ શહેરોમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે.
રાજકોટમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુંડ્રગ પેડલર માતા પુત્રસાથે અન્ય બે શખ્સોની પણ ધરપકડ

Recent Comments