રાજકોટમાં કપડાની દુકાનમાં યુવકનો આપઘાત, પોલીસ ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી
જેતપુર શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં રેડીમેડ કપડાંની દુકાન ધરાવતા રવિ સાતા નામના યુવકે મંગળવારે અગમ્ય કારણસરો પોતાની દુકાનમાં જ ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જેતપુર સિટી પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ પોલીસે અગમ્ય કારણસર મોતની નોંધ કરી તપાસ હાથ ધરી. આ દરમિયાન રવિએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘મા-બાપ, ભાઈ-બહેન અને મારી પત્ની સિદ્ધિ તું પણ મને માફ કરજે’.
Recent Comments