ગુજરાત

રાજકોટમાં પોલીસકર્મીએ CPR આપીને રાહદારીનો જીવ બચાવ્યો

રાજકોટમાં એક ખુબ જ સરાહનીય કામગીરી ફરી એક વાર પોલીસ વિભાગના કર્મચારીની સામે આવી છે, જાે કે પોલીસની કામગીરીનું એક અન્ય પાસુ ગુજરાતના રાજકોટમાં જાેવા મળ્યુ છે. પોલીસે એક યુવકનો જીવ બચાવ્યો છે. રાજકોટના ગોંડલની ડ્ઢઅજॅ ઓફિસમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતુ બારોટે યુવકનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે.અજાણ્યો યુવક ડ્ઢઅજીઁ કચેરી પાસેથી પસાર થતો હતો, તેણે પોલીસ કર્મચારી પાસે અચાનક પાણીની માગ કરી હતી, પરતું પોલીસ કર્મચારી પાણી લઈને આવે તે પહેલા જ યુવક ઢળી પડતા પોલીસકર્મીએ સમય સૂચકતા દાખવી યુવકને ઝ્રઁઇ આપી તેને જીવ બચાવ્યો છે. પોલીસ કર્મીએ પમ્પિંગ કર્યા બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. શહેરીજનોએ પણ વીડિયો જાેઈ પોલીસકર્મીની કામગીરીને બિરદાવી છે.

Related Posts