ગુજરાત

રાજકોટમાં સમાજને શરમાવે તેવી ઘ્રૃણાસ્પદ ઘટના સામે આવીસાસુ સસરાએ પુત્ર-પુત્રવધુની અંગત પળોના વીડિયો વાયરલ કર્યા, ફરિયાદ પીડિતાએ સાસુ-સસરા પર લગાવ્યા અને જણાવ્યુ ચોકાવનારું કારણ

રાજકોટમાં સભ્ય સમાજને શરમાવે તેવી ઘ્રૃણાસ્પદ ઘટના સામે આવી છે. રૂપિયા કમાવવા સાસુ-સસરાએ તમામ હદો પાર કરી દીધી છે. સાસુ-સસરાએ પોતાના જ પુત્ર અને પુત્રવધુના અંગતપળોના વીડિયો સોશિયલ મીડિયા પર મુકી દીધા છે. પીડિતા પુત્રવધુએ જ આ આક્ષેપ તેના સાસુ-સસરા પર લગાવ્યા છે. સાથે જ પુત્રવધુએ તેના સસરા અંધશ્રદ્ધા રાખીને દોરા-ધાગા કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ફરિયાદ પીડિતાએ જણાવ્યુ છે કે તેના સસરા તેને બાળકને જન્મ નહીં આપે તો તારા પતિનું મોત થશે તેવું કહેતા હતા. પોલીસ પીડિતાની ફરિયાદના આધારે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts