ગુજરાત

રાજકોટમાં સીટી બસના ડ્રાઇવરની દાદાગીરી આવી સામે…

યાજ્ઞિક રોડ માળવીયા ચોકમાં સિટિબસના ચાલકે બાઈક ચાલકને જાહેરમાં માર્યો માર… રોડ ક્રોસ કરતા બાઈક ચાલક બસ આડો ઉતરતા બોલાચાલી બાદ મારામારી… થોડા દિવસો પહેલા પણ વૃદ્ધને સીટીબસ ચાલકે માર મારતો વિડીયો થયો હતો વાયરલ… રાજકોટ શહેરમાં સિટિબસના ચાલકો બેફામ બન્યા… રાહદારી વાહન ચાલકો સાથે અવાર નવાર કરે છે માથાકૂટ… રાજકોટ મનપા કેમ બેફામ બનેલા સીટીબસ ચાલકો સામે નથી લેતી પગલાં તેને લઇને ઉઠતા સવાલો.. મનપા કમિશ્નર અમિત અરોરાનું નિવેદન આ મામલે તપાસ કરવામાં આવશે. આ પહેલા ઘટના બની ત્યારે ડ્રાઇવરને છુટા કરવામાં આવ્યા હતા. સિટિબસની એજન્સીને પણ સ્ટ્રીક સૂચના આપવામાં આવશે.. જરૂર જણાશે તો બસનો સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવશે….

Related Posts