રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ
પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર થયો હોવાનું સામે આવ્યુ રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ જાેવા મળ્યો છે. રાજકોટ તાલુકાની બેઠક માટે ડૉ. એન.ડી. શીલુએ ફોર્મ ભરતા વિવાદ સર્જાયો છે. પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર થયો હોવાનું સામે આવ્યુ છે. તેમજ ભાજપે મનસુખ સંખારવાના નામનું મેન્ડેટ આપ્યુ હતુ. આગામી ૨૦ જાન્યુઆરીએ એક બેઠક માટે ચૂંટણી યોજાવાની છે.
Recent Comments