રાજ્યમાં લાંચિયા અધિકારીઓ તો જાણે તેમના પિતાશ્રી નું રાજ ચાલતું હોય તે રીતે બેફામ બની ગયા છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અને ખુબજ શર્મનાક કહેવાય કે તે કિસ્સો રાજકોટ થી છે અને તે પણ ફાયર એનઓસી બાબતે. રાજકોટમાં હજી તો ટીઆરપી ગેમઝોન અગ્રિકાંડમાં વગર વાંકે મરનારા નિર્દોષ લોકોની ચિસો શાંત પણ નથી થઈ. આ દરમિયાન ફરી એક સરકારી અધિકારી લાંચ લેતા ઝડપાયો છે. આ મામલે વિગતે વાત કરવામાં આવે તો ઇસ્ઝ્ર ચીફ ફાયર ઓફિસર એ.બી.મારૂ લાંચ લેતા ઝડપાયા છે. આ સરકારી અધિકારી ૧.૮૦ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. આ બાબતે મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે ફરિયાદી પાસે ફાયર ર્દ્ગંઝ્ર માટે ૩ લાખ લાંચની માંગ કરી હતી. જેમાંથી ૧.૮૦ લાખ રૂપિયા સ્વીકારતા છઝ્રમ્ એ રંગે હાથ ઝડપી પાડ્યા છે. મહત્વની વાત એ છે કે, રાજકોટ (ઇટ્ઠદ્ર્ઘાં) મહાનગરપાલિકાની કચેરી ખાતે જ લાંચ લેતા છઝ્રમ્એ ઝડપી પાડ્યા છે.
રાજકોટ મહાનગર પાલિકા (ઇસ્ઝ્ર) ના ચીફ ફાયર ઓફીસર એ.બી.મારૂ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આ મામલે મળતી વિગતો પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકના ફાયર ચીફ ઓફિસર મારૂ ૧.૮૦ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે. નોંધનીય છે કે, ફાયર ઓફિસરે ફરિયાદી પાસેથી ફાયર ર્દ્ગંઝ્ર માટે રૂપિયા ૩ લાખ માગ્યા હતા. જાે કે, ૩ લાખ પૈકી ૧.૮૦ લાખની લાંચ લેતા ઝડપાયા બાબુ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાની કચેરીએ જ છઝ્રમ્એ ઝડપી લીધા છે. રાજકોટ અગ્નિકાંડ હજુ તો માટે ગણતરીના દિવસોજ વિત્યા છે ત્યાં ફરી એકવાર સરકારી બાબુઓની ર્નિલજ્જતા સામે આવી છે. આવા અધિકારીઓના પાપે જ માસૂમ લોકોના જીવ હોમાયા છે. રાજકોટ (ઇટ્ઠદ્ર્ઘાં) અગ્રિકાંડમાં હોમાયેલા ૨૭ લોકો આવા અધિકારીઓના કારણે જ મૃત્યુ પામ્યા છે. આખરે શા માટે આવા અધિકારીઓનો પેટનો ખાડો ભરાતો નથી. કામ કરવા માટે મોટા સરકારી પગાર તો મળે જ છે. છતાં પણ આવા અધિકારીઓનું પેટ ભરાતું નથી. ગુજરાતમાં આવા તો કેટલાય અધિરારીઓ હશે, આ ફાયર સેફ્ટીના નામે આવા ભ્રષ્ટાચાર કરતાં હોય છે. રાજકોટમાંથી પણ અત્યારે આવા એક અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Recent Comments