સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ ની બાળકી ના જન્મ દિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકો ને ભોજન કરાવી જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી

રાજકોટ શહેર યુવા ભાજપ ના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ રાવલ ની દીકરી યશસ્વી ના જન્મ દિવસ નિમિત્તે હિના ફાઉન્ડેશન રાજકોટ સંચાલિત દિવ્યાંગ (મંદબુધ્ધિ) ના બાળકો ને ભોજન કરાવી અનોખી રીતે જન્મ દિવસ ની ઉજવણી કરી સમાજ ને પ્રેરણા આપી હતી.

Related Posts