દેશના અન્ય ભાગો માં ડ્રગ્સનું દુષણ સામે આવ્યું ત્યારે સમગ્ર ગુજરાતમાં ચેકીંગ ચાલી રહ્યું છે તેમ રાજકોટ શહેરમાં પણ લોકોની ચિંતા કરી ડ્રગ્સ બાબતે ચેકીંગ ડ્રાઇવ શરૂ છે. રાજકોટ એજ્યુકેશનનું હબ છે સમગ્ર સૌરાષ્ટ્ર માંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે આવે છે. વિદ્યાર્થીઓ ડ્રગ્સના દુષણમાં ન ફસાઈ તે માટે રાજકોટ પોલીસ સતત ચિંતિત. રાજકોટ પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલરો પર વોચ ગોઠવવામાં આવી છે.
લોકોને પોલીસ કમિશ્નર તરીકે હું વિશ્વાસ આપું છું કે રાજકોટ પોલીસ ડ્રગ્સને નાથવામાં પુરા પગલાં લેશે… પીજી માં છોકરાવ રહેતા હોઇ તેઓને ડ્રગ્સ પેડલરો પહેલા શિકાર બનાવે છે ત્યાં પણ ચેકીંગ હાથ ધરીશું…. સ્કૂલ કોલેજ શરૂ થયે અમે સતત તપાસ કરાવીશું તેમજ વિદ્યાર્થીઓ માટે અવેરનેસ કાર્યક્રમ કરીશું
રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનું નિવેદન


















Recent Comments