રાજયસભા સાંસદ અભયભાઇ ભારદ્વાજને ભાવનગર જીલ્લા ભાજ૫ની ભાવાંજલી
ગુજરાતના જુજારૂ નેતા, જનસંઘ, ભાજ૫ કાળથી સતત સક્રિય, બાહોશ
એડવોકેટ, ભાજ૫ના અગ્રણી રાજયસભા સાંસદ અભયભાઇ ભારદ્વાજનું
દુખઃદ નિધન થયેલ છે. જેને લીધે પાર્ટીએ એક કુશળ નેતા ગુમાવેલ છે.
ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ શ્રી મુકેશભાઇ લંગાળીયા, જીલ્લા
આગેવાનઓ, સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યઓ, સર્વે કાર્યકર્તાઓ, બંધુઓ,
ભગીનીઓએ દુઃખ પ્રગટ કરેલ છે. પાર્ટીએ એક મહાન વ્યક્તિની છત્રછાંયા
ગુમાવેલ છે, એક બાહોશ, વિરલ, વિરાટ વ્યક્તિત્વની આમ જનતાને ખોટ ૫ડી
છે, જીલ્લાના તમામ આગેવાન, વડીલઓએ તેમને ભાવભીની શોકાંજલી
પાઠવેલ છે, પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના ૫રીવારજનોને આ
વસમી વેળાએ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે, ઓમ શાંતી.
તેમ જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર શ્રી કિશોર ભટ્ટ
ની અખબારી યાદીમાં જણાવાયુ છે.
Recent Comments