રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ૪૦ વર્ષની સાસુ અને ૨૭ વર્ષના જમાઈની લવસ્ટોરીમાં નવો ખુલાસો થયો છે. આ મામલે તપાસ કર્યા બાદ પોલીસે બંનેને લઈને નવો દાવો કર્યો છે. પોલીસનું કહેવું છે કે તપાસમાં એ વાત સામે આવી છે કે સાસુ સાથે ફરાર થઈ ગયેલા જમાઈને પહેલાથી જ તેની સાથે પ્રેમ હતો. તેણે પોતાની પ્રેમિકાના ઘરમાં પ્રવેશ મેળવવા માટે જ તેની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. બંનેએ પોલીસને પણ ચોંકાવી દીધી છે. હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. પોલીસ તેમને શોધી રહી છે. સિરોહી જિલ્લાના રેવદર સબડિવિઝનના અનાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રેમ પ્રકરણનો આ મામલો ખૂબ જ ચર્ચામાં છે. અનાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના સિયાકારા ગામમાં રહેતો ઘર જમાઈ ૧ જાન્યુઆરીએ તેની સાસુ સાથે ભાગી ગયો હતો.
જમાઈના આ પગલાંની જાણ સસરાને થતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં તેમણે જમાઈ નારાયણ જાેગી વિરુદ્ધ કેસ દાખલ કર્યો. હવે પોલીસ આ પ્રેમી યુગલને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો નથી. વહાલી સાસુને ભગાડી જતાં પહેલાં જમાઈએ સસરા સાથે દારૂ પીને પાર્ટી કરી હતી. જ્યારે સસરા દારૂના નશામાં ધૂત થઈ ગયા, ત્યારે જમાઈ તેની પ્રેમિકા સાસુ સાથે ભાગી ગયો. જ્યારે સસરા દારૂના નશામાં ધૂત થઈ ગયા ત્યારે તેઓ ઘરે પત્ની અને જમાઈને શોધી શક્યા ન હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે જમાઈ તેની પત્ની સાથે ભાગી ગયો હતો. જમાઈ નારાયણ જાેગીને ત્રણ બાળકો છે. અનાદરા પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
તેના કરતાં ૧૫ વર્ષ નાના જમાઈ સાથે ભાગી ગયેલી સાસુને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. તેના ચારેય બાળકો પરિણીત છે. જ્યારે પ્રેમી જમાઈને પણ ત્રણ સંતાનો છે. સાસુ-સસરાની સાથે આરોપી જમાઈ તેની એક દીકરીને પણ લઈ ગયો છે. હાલ પોલીસ સમગ્ર મામલાની ઉંડી તપાસમાં લાગી છે. આ પહેલા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પણ સાસુ અને જમાઈની લવસ્ટોરી સામે આવી હતી. તે બંનેએ સામૂહિક રીતે આત્મહત્યા કરી હતી.ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન બીષણ આગમાં આખો પરિવાર જીવતો સળગીને ભડથું થઈ ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. કોઈપણને ઘરની અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે કે તેમાંથી કોઈ કેમ બચી શક્યું નથી.
જ્યારે તેઓ બધા કઈ રીતે સંપૂર્ણપણે જીવતા સળગી ગયા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને ૪ બાળકોનો સમાવેશ થાય છે. બાળકોમાં ૨ છોકરીઓ અને ૨ છોકરાઓ છે. પાલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બધું અચાનક બન્યું જેના કારણે પરિવારના સભ્યોને બહાર નીકળવાની તક મળી ન હતી. પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. ડીએસપી હેડક્વાર્ટર ધરમબીર ખર્બેએ જણાવ્યું કે સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હતો. તેમણે ચા બનાવવા માટે ગેસ સળગાવવાનો પ્રયાસ કર્યો કે તરત જ ધડાકો થયો હતો અને આગ લાગી હતી. જેના કારણે આગ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. આનાથી અંદર ગૂંગળામણ થઈ અને બધા મૃત્યુ પામ્યા.
Recent Comments