અમરેલી

રાજુલાના કાતર ગામ માં વાસમો યોજના નું ખાતમુહૂર્ત પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રીશ્રી આર સી મકવાણા સંસદસભ્ય નારણભાઇ કાછડીયા દિલીપભાઈ સંઘાણી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા દાદભાઈ વરુ સહિતના રાજુલા તાલુકા શહેર ભાજપના હોદેદારો સરપંચો તાલુકા જિલ્લા પંચાયત ના સદસ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા..

Related Posts