અમરેલી

રાજુલાના જોલાપર કોટેશ્ર્વર મહાદેવ મંદિરમાં ચોરી

રાજુલાનાં જોલાપુર ગામે આવેલ વર્ષો પુરાણા સુપ્રસિઘ્ધ કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ ચાંદીનાં દાગીનાની ઉઠાંતરી કર્યાની ઘટના બનતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Posts