રાજુલા તાલુકામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના માટે ઉચૈયા પ્રાથમિક શાળા, ઝાંપોદર પ્રાથમિક શાળા અને મજાદર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણૂંક માટેનું જાહેરનામું રાજુલા મામલતદારશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવા૨ોએ તા.૦૮/૧૦|૨૦૨૧ ના ૧૪:૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી રાજુલાની ૨જીસ્ટ્રી શાખામાં અરજી ૨જુ ક૨વા એક યાદીમાં જણાવવામાં આવે છે.
રાજુલાની ઉચૈયાઝાંપોદર અને મજાદર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણૂંક માટે જાહેરનામું પ્રસિદ્ધ


















Recent Comments