રાજુલા એસટી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ માટે ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા સૌ પ્રથમ વાર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજુલા એસટી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ માટે ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા સૌ પ્રથમ વાર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકદરબારમાં રાજુલા, ખાંભા, જાફરાબાદના 60 ગામોના 400 થી વધુ વિદ્યાર્થીઓના અપડાઉન સહિતના પ્રશ્નો સોલ થયા હતા. ધારાસભ્ય અમરીશ ડેરના લોકદરબારમાં 60 થી વધુ ગામોના 15 થી વધુ બસના રૂટમાં અનિયમિતતા સહિતના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા. લોકદરબારમાં ધારાસભ્ય અમરીશ ડેર અને અમરેલી એસટી નિગમના મુખ્ય અધિકારી સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ, બહેનો જોડાયા હતા.
Recent Comments