અમરેલી

રાજુલા કન્યા શાળા નં ૧  માં સ્લેપ પડતા ૪ વિધાર્થીની ઓને ઈજા થઈ તેને યોગ્ય વળતર આપવા માંગ

રાજુલા શહેર માં આવેલી કન્યા શાળા નં ૧ માં ગતરોજ તા. ૧૫/૦૨/૨૦૨૨ નાં રોજ વિધાર્થીની ઓ અભ્યાસ કરી રહી હતી તે દરમિયાન જ વર્ગખંડ માં સ્લેપ નો પોપડો પડતાં ૪ જેટલી વિધાર્થીની ઓને ઈજા પહોંચી હતી જેમાં એક વિધાર્થીની ને ગંભીર ઈજા થતાં ભાવનગર ખાતે દાખલ કરવામાં આવેલ છે. ત્યારે રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ ગાંગાભાઈ હડિયા, રાજુલા એનએસયુઆઇ પ્રમુખ રવિરાજ ધાખડા તથા રાજુલા વિધાનસભા યુવક કોંગ્રેસ અગ્રણી અજય શિયાળ સહિત નાં આગેવાનો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર આપી રજૂઆત કરી હતી કે આ ઘટના માં ઈજા પામનાર તમામ વિધાર્થીની ઓને ને તાત્કાલિક યોગ્ય સહાય ચુકવવામાં આવે અને નવું બિલ્ડીંગ બનાવવા માટે સરકાર શ્રી દ્વારા વહેલી તકે મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં આ અંગે સરકાર શ્રી દ્વારા વિધાર્થીની ઓનાં હિત ને ધ્યાને લઇ ને નવા બિલ્ડિંગ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે કે પછી 

Related Posts