અમરેલી

રાજુલા ખાતે ૪ ઓક્ટોબરના નેશનલ એપ્રેન્ટીશીપ ભરતી મેળાનું આયોજન કરાશે

અમરેલી જિલ્લાના નેશનલ એપ્રેન્ટીશીપ ભરતી મેળાનું આયોજન આઈ.ટી.આઈ. રાજુલા, ડુંગર રોડ,રાજુલા ખાતે તા. ૪/૧૦/૨૦૨૧ ના સવારે ૧૧ કલાકે કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી જિલ્લાના અગ્રગણ્ય એકમો એપ્રેન્ટિસની ભરતી માટે ઉપસ્થિત રહેશે. જેમાં ઈલેક્ટ્રીશયન, વાયરમેન, ફીટર, મિકેનિક ડીઝલ, એમ.એમ.વી., વેલ્ડર, આઈ.એમ., સર્વેયર ટ્રેડ પાસ આઉટ તાલીમાર્થીઓએ આ ભરતી મેળામાં જોડાઈને તેનો લાભ લેવા અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં  જણાવવામાં આવે છે.

Related Posts