અમરેલી

રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને ટીકુભાઈવરૂ કોંગ્રેસ ના આગેવાનો ની બેઠક મળી

રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર અને ટીકુભાઈવરૂ કોંગ્રેસ ના આગેવાનો ની બેઠક મળી અને જાફરાબાદ તાલુકાના વિવિધ પ્રશ્નો જેવા કે ખેડૂતોને લાઈટ વાવાઝોડાની સહાય ગરીબ લોકો ને અનાજ તેમજ વિકાસના કામો સહિત લોક હિત ના કામોની ચર્ચા કરવામાં આવી

Related Posts