રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર ના લોકો ની રેલ્વે પ્લેટફોર્મ ઉચાઇ વધારવા અને રાજૂલા રેલ્વે સ્ટેશન સુવિધા ઉપલબ્ધ કરવા પીપાવાવથી સીધી બે ટ્રેન શરૂ કરવા માંગ
પુર્વ પ્રમુખ નગર પાલિકા રાજુલા રજૂઆત કરી
રાજુલા શહેર થી રાજુલાજંકશન 12કિમી દુર રોડ વાહન કોઈ સુવિધા નથી
બ્રોડગેઝ રેલ્વે સુવિધા ઉપલબ્ધ પછી મુસાફરોને કોઈ સુવિધા નથી
રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર ના પેસેન્જર ટ્રેન વ્યવહાર સીધી પીપાવાવ થી બે ટ્રેન શરૂ કરવા અને રાજુલા રેલ્વે સ્ટેશન સુવિધા ઉપલબ્ધ કરવા માટે ગ્રાન્ટ ફાળવણી કરી મુસાફરો ની માંગ છે તેમજ મીટર ગેજ થયાં પછી થોડા વર્ષો થી જંકશન રેલ્વે સ્ટેશન થીટ્રેન મલે છે પરંતુ પ્લેટફોર્મ નિચુ છે જેઉચુ કરવા રાજુલા નગર પાલિકા પુર્વ પ્રમુખ ચિરાગ બી જોષી દ્વારા રેલવે વિભાગ મંત્રી શ્રી અને સાંસદ શ્રી પત્ર લખીને રજૂઆત કરી છે તુલસીશ્યામ દિવ જંગલ વિસ્તારમાં પર્યટકો અનેક સુવિધાઓ ઉપલબ્ધ નથી રોજગારી અન્ય રાજ્યોના કર્મચારીઓ રેલ્વે સુવિધા જરૂર છે પીપાવાવ કોવાયા સિનટેક્ષ કંપની મહાકાય ઉધોગ શ્રમયોગી અવર-જવર અનેકવાર તકલીફ પડે છે દર્દીઓ સિનિયર સિટીઝન ને પ્લેટફોર્મ નિચુ હોવાથી મુશ્કેલ પડે છે સાચુ તિર નિશાન પર રેલ્વે પ્રશ્ર્ન રજૂઆત ધ્યાને નહિ લેવાય તો આંદોલન થશે ચિમકી જોષી દ્વારા કરી છે
Recent Comments