અમરેલી: રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ નુ દુઃખદ અવસાન…..
અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમા કોવિડ સારવાર બાદ રીકવ પણ થયા…..
ગઈ કાલે કોરોના રીકવરી બાદ વડોદરા શીફ્ટ કર્યા હતા
આજે વડોદરા ખાતે દુઃખદ અવસાન થી સમગ્ર કાઠી ક્ષત્રીય સમાજ મા શોક
પ્રતાપભાઈ વરૂ ગુજરાત રાજય કાઠી ક્ષત્રીય સમાજ પ્રમુખ હતા
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ મંદીર તીર્થ ધામના ટ્રસ્ટી તરીકે બજાવતા હતા ફરજ
Recent Comments