રાજુલા તાલુકાના ગામડામાં જીલ્લા પંચાયત ની રેતી કંકર ની ગ્રાન્ટમાંથી એક કરોડ ૭૦ લાખ રૂપિયા મંજૂર કરાવતા અમરીશભાઈ ડેર અને ટીકુભાઈ વરૂ
ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર ની સૂચનાથી રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર ની સૂચનાથી અમરેલી જિલ્લા પંચાયતની ગત સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભીખુભાઈ વરુ એ રજૂઆત કરી રાજુલા તાલુકાના ગામડાઓમાં એક કરોડ ૭૦ લાખ રૂપિયા રેતી કંકર ની ગ્રાન્ટ માંથી કોઝવે અને દીવાલો બનાવવા માટે નીચેના ગામોમાં ફાળવવામાં આવે
ડુંગર 15 લાખ નિંગાળા 5લાખ વાવેરા 5 લાખ મસુંદડા 3 લાખ નેસડી 5 લાખ બાબરીયાધાર 5લાખ બાલાપર 3લાખ મોટીખેરાળી 4 લાખ નવાગામ 4 લાખ નાની ખેરાળી 5લાખ છાપરી 2 લાખઅમુલી 2 લાખખારી 3લાખ સારોડીયા 3 લાખ વાવેરા 5 લાખદિપડીયા 3લાખ ભાશ્રી 4લાખ કડીયાળી 5લાખ રામપરા 5 લાખ વિસળીયા 4 લાખ વિક્ટર 4 લાખ ખેરા 4 લાખ દાતરડી 4 લાખ મોટા રીંગણીયાળા 4 લાખ ધારેશ્વર 4લાખમોરગી4લાખ કોટડી 4લાખ જોલાપર 4 લાખ કાતર 3 લાખ બારપટોળી 3લાખ વડલી 3 લાખ નવા આગરીયા 3 લાખ જૂની નવી માંડરડી 3લાખ ચાચ 4 લાખ જીંજકા 3 લાખ ડોળીયા 4 લાખ માંડણ 4લાખ હિંડોરણા4 લાખ ચૌત્રા 4 લાખ મોભીયાણા 4 લાખ રોડ સહિતના ગામોમાં એક કરોડ ૭૦ લાખ રૂપિયા રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે તેમ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ટીકુ ભાઈવરૂ જણાવ્યું છે
Recent Comments