fbpx
અમરેલી

રાજુલા તાલુકાના મોજે વાવેરા ગામે વાડી વિસ્તારમા વન્યપ્રાણીનીલગાયનુંવીજકરંટથી મૃત્યુ નિપજતાં ખુલ્લોવીજપ્રવાહ પસારનારઆરોપી ને ઝડપી પાડતી વન્યજીવરેજ રાજુલા,

મેં નાયબવનસંરક્ષક સાહેબશ્રીવન્યજીવવિભગ પાલીતાણાનામાર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ વન સંરક્ષક સાહેબશ્રી અમરેલીનીસુચના હેઠળ શ્રી વાય.એમ રાઠોડ આરએફઓશ્રી વન્યજીવ રેન્જ રાજુલાતથા સ્ટાફને વન્યપ્રાણીનું મૃત્યુ થવાનીબાતમી મળતારુબરુસ્થળપરતપાસકરતા આરોપીપરસોત્તમભાઈ જાદવભાઈ જોગણીએ પોતેપોતાનીમાલિકીનીવાડીમાં ખુલ્લો વીજપ્રવાહ પસાર કરી નીલગાય જીવ ૧નુંમૃત્યુનીપજાવેલ છે, જે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ -૧૯૭૨ મુજબ ગુન્હોબને છે, જે ગુન્હો આરોપી એ કબૂલ કરેલ છે, જે સબબ કાયદેસરની કાર્યવાહીકરતા આરોપી પાસેથી ૨૫,૦૦૦/–એડવાન્સરિકવરીપેટેવસૂલ કરી આરોપી ને જામીન પરમુક્ત કરેલ છે.

કામગીરીમા જોડાયેલઅધિકારીશ્રી/ર્મચારી

૧) શ્રી વાય.એમ.રાઠોડરેન્જ ફોરેસ્ટ ઓફીસર વન્યજીવરેન્જ રાજુલા

૨) શ્રી આઇ. વી.ગોહિલ, વનપાલ સૂચિત રેસ્ક્યુ ટીમ-૧રાજુલા

૩)શ્રીએચ.આર બારૈયાવનરક્ષક બર્બટાણાબીટ

૪) યુવરાજ ભાઈ ટ્રેકર, ધારેશ્વર,

૫) સંજયભાઈટ્રેકર, ધારેશ્વર

Follow Me:

Related Posts