અમરેલી

રાજુલા નજીક ખાનગી કંપનીના પ્રેસિડેન્ટ જીવલેણ હૂમલો કરનાર ઈસમોને ઝડપી પાડતી રાજુલા પોલીસ

થોડા દિવસો પહેલા રાજુલા નજીક આવેલ હિડોરણા પુલ પર ખાનગી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.આ શખ્સો વિરુદ્ધ રાજુલા પોલીસ સ્ટેશનમાં A-ગુ. ર. નં.૦૮૩૧/૨૦૨૧ IPC કલમ ૩૨૩,૪૨૭,૧૧૪ તથા જી. પી. એક્ટ કલમ૧૩૫ મુજબ ગુનો નોંઘ્યો હતો.

ફરિયાદી ધનંજય રેડી લેટઓબુલા
રેડ્ડી ઉ. વ.૫૭ ધંધો પ્રા. નોકરી રહે હાલ રાજુલા રેજન્સી હોટેલ ભેરાઈ રોડ વાળા તથા સ્વાન કંપનીની MDPL કોન્ટેક્ટ્રર ની ગાડી GJ 14 BA 0178 માં બેસીને તા.૨૬/૦૮/૨૦૨૧ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યે
રાજુલા ના હિંડોળા પુલ પરથી પસાર થતા હોય ત્યારે પાછળથી અજાણ્યા 3 બુકાની ધારી ઈસમો લોખંડની પાઇપ વડે ગાડીમાં આડેધડ ઘા મારી ફરિયાદી તથા સાહેદો ને ઇજા પહોંચાડી ગાડીમાં ભારે નુકસાન પહોંચાડી નાસી ગયેલ હોય જે ગુન્હો અનડીટેક રહેવા પામેલ હતો.

આરોપીઓ પાસેથી પોલીસે એક ટ્રોલી સાથેનું ટેકટર ૩લોખંડની પાઇપ, શર્ટ તથા ત્રણ ટોપી અને ત્રણ રૂમાલ કબજે કરેલ છે
આ તમામ આરોપીઓને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે જોવાયેલા આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે

Related Posts