રાજુલા પંથક મા વધુ 1 સિંહ નુ મોત 1 માસ મા ત્રણ સિંહ ના મોત
ધારાનાનેસ ગામ નજીક આવેલ ઘાતરવડી નદી કાંઠે થી સિંહ નો મૃતદેહ મળી આવ્યો
ઘટના ની જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે પોહચી મૃતદેહ કબ્જે લીધો
રાજુલા કોસ્ટલ મા સતત સિંહો ના મોત નો સીલસીલો યથાવત
એશિયાટિક સિંહો ની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા
Recent Comments