રાજુલા પથ્થર વેપારી મંડળ દ્વારા રાજુલા મરૂતિધામ મંદિર મુકામે 221 વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તોકતે વાવાઝોડા માં અહીંના ૧૦૦ કરતા જાડવા પડી ગયા હતા. આ કાર્યક્રમ માં મારૂતિ ધામ ના મહંતશ્રી ભાવેશ બાપુ, પી.આઈ. શ્રી દેસાઈ સાહેબ, ફોરેસ્ટ ના શ્રી ધાંધલા સાહેબ, જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વિનર સાગરભાઈ સરવૈયા અને રાજુલા પથ્થર વેપારી મંડળ ના વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Recent Comments