- મ્હે.પોલીસ મહાનિર્દેશક શ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વે ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્રારા ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અંનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીઓની માહીતી મેળવી પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આર.એમ.ઝાલા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે. ના એ.એસ.આઇ હિંમતભાઇ લખમણભાઇ રાઠોડ તથા હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૭૨૦/૨૦૨૧ IPC કલમ-૩૬૩,૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ-૧૮ મુજબના ગુન્હાના કામના આરોપી તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમાં સુરત મુકામેથી શોધી કાઢી રાજુલા પો.સ્ટે. લાવી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
- પકડાયેલ આરોપીઓ *
ગૌતમભાઇ મનસુખભાઇ સોલંકી ઉ.વ.૧૮ રહે.રાજુલા તત્વ જ્યોતી જી.અમરેલી💫 આ કામગીરી પોલીસ ઇન્સ. આર.એમ.ઝાલા સાહેબ તથા ASI હિંમતભાઇ લખમણભાઇ તથા HC ભરતભાઇ મુહાભાઇ તથા PC રોહીતભાઇ કાળુભાઇ તથા PC અનોપસિંહ ગગજીભાઇ તથા PC વિજયભાઇ મકાભાઇ તથા PC ઘનશ્યામભાઇ હસમુખભાઇ તથા પરેશભાઇ મનુભાઇ તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રાજુલા પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને ગણતરીના દિવસોમાં સુરત મુકામેથી શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

Recent Comments