અમરેલી

રાજુલા પ્રાંત કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ગુજરાત સરકારનાં બે દાયકાની યશ ગાથા સંદર્ભે વંદે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત રાજુલા પ્રાંત કચેરીના પટાંગણામા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૫૦ જેટલા વૃક્ષ રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મામલતદાર  તેમજ કર્મચારીઓ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો

Related Posts