અમરેલી

રાજુલા મતદાર અધિકાર શ્રીદ્વારા ચૂંટણી પ્રક્રિયાની બેઠકમાં જાફરાબાદ તાલુકાના રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ ને બેઠકમાંથી બાકાત રાખવામાં આવ્યા ટીકુભાઈ વરૂ

રાજુલા 98 મતદાર નોંધણીની એક બેઠક 17 /3/ 25 ના રોજ 400 કલાકે પ્રાંત કચેરી રાજુલા ખાતે બોલાવેલી અને આ બેઠકમાં તમામ રાષ્ટ્રીય પક્ષ અને રાજ્ય નોંધણી પક્ષના તાલુકાના પ્રતિનિધિઓને અપેક્ષિત હોય પરંતુ આ બેઠકમાં ભરતી રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તાલુકા કક્ષાના અમારા પ્રતિનિધિ શ્રી જાફરાબાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી નાથાભાઈ પરમાર ને કોઈ અક્કલ કારણોસર નિમંત્રણ ના આપી આગામી સ્થાનિક ચૂંટણીમાં કોની માહિતી અને સંકલન અંગે પ્રક્રિયામાં કોઈ અનૈતિક અન્યાયની પ્રક્રિયા ગોઠવવામાં આગોતરું આયોજનની ગંધ આવતી હોય અને દેશમાં મહત્વના રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ પક્ષના જાફરાબાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ને ગેરહાજર રાખી અને મેન્યુઅલ ભંગ કરેલ હોય જે અંગે ગંભીર બાબત હોય તો આ બેઠક રદ કરી અને નવી બેઠક બોલાવવા કલેક્ટર શ્રીને રજૂઆત કરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી નરેન્દ્ર ઉર્ફે ટીકુભાઈ વરુ એ માંગ કરી છે

Follow Me:

Related Posts