રાજુલા મારુતિ ધામ મંદિર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
રાજુલા મારુતિ ધામ મંદિર ખાતે હનુમાન જી મહારાજ થાળ તથા સંતો નું સન્માન તેમજ તુલસી માતા છોડ ઉછેર અભિયાન પ્રમાણ પત્રો એનાયત કરવામાં આવ્યારાજુલા મારુતિ ધામ મંદિર ખાતે અન્ન ક્ષેત્ર ત્રીસ વર્ષ થી ચાલું છે. આ જગ્યા મા રાજુલા તુલસી છોડ ઉછેર અભિયાન ચલાવી પર્યાવરણ જાગૃતિ ના રાજુલા ચિરાગ બી જોષી તથા સાગર ભાઇ સરવૈયા તથા વિજય ભાઈ જોશી દ્વારા મંદિરે થાળ પ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુંભ નાથ મહાદેવ મંદિર મહંત જેન્તીગીરિ બાપુ સુખનાથ મહાદેવ મંદિર મહંત શ્રી કાશી ગિર બાપુ ચામુંડા માતાજીના મંદિર મહંતશ્રી અંબે માત મંદિર કનુબાપૂ તથા નુ સન્માનિત કરવામાં આવ્યા હતા તુલસી માતા છોડ ઉછેર અભિયાન સભ્યો પ્રમાણ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા હનુમાન ચાલીસા પાઠ હનુમાનજી ગીત નિરવ જોષી દ્વારા રજૂ કરવામાં આવેલા હતા રાજુલા જાફરાબાદ પુર્વ સંસદિય સચિવશ્રી હિરાલાલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા પથ્થર લીઝ મંડળ જીતુભાઈ સરવૈયા નાજા ભાઈ ખાંભલા બ્રહ્મ સમાજ આગેવાનો ભાનુભાઇ દવે ધમેન્દ્ર જોષી પરાગભાઇ જોશી ભરતભાઈ મહેતા વગેરે તથા પરશુરામ મંડળ સભ્યો હરેશભાઈ તેરૈયા બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ કે એમ જાની ઔદિચ્ય બ્રહ્મ સમાજ દુષ્યંત ભટ્ટ બીજેપી ના આગેવાન રવૂ ભાઇ ખુમાણ પરેશ લાડુ મોર ડો જીંજાળા તથા બાબુભાઈ જાલંધરા ભક્ત મંડળ કે જી ગોહીલ તથા નાથાભાઈસાહિત્યકાર જશુભાઈ દવે તથા ભરતભાઈ શહેરમાં થીં ખુબ બહોળી સંખ્યા ભકતો મહિલા મંડળ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પુર્વ સચિવશ્રી ગુજરાત રાજ્ય હિરાલાલ સોલંકી સંતો મહંતો અભિવાદન અને તુલસીના છોડ અભિયાન પુર્વ પ્રમુખ નગરપાલિકા ચિરાગ બી જોષી અને ટીમ મંછાબેન જેન્તીગીરી કુ ચિ ધેર્યા નિરાગ જોશી શુભંમ ભાઇ પ્રમાણપત્ર વરદ હસ્તે અપાયા હતા હિરાલાલ સોલંકી દ્વારા પ્રસંગ અનુરૂપ પ્રવચન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મારુતિ ધામ મંદિર પૂ મહંત શ્રી સ્વ શ્રી પ્રભુદાસ બાપુ ત્રીસ વર્ષની સેવા પણ બીરદાવામા આવી હતી
Recent Comments